BOARD OF DIRECTORS AND MEMBERS
સંસ્થા ના ચાર્ટ પુનર્ગઠન અને નીચેના પદ- ભરતી
વહીવટી નિર્દેશક (ED) અને વાઈસ ચેરમેન (VC)
- સિનિયર વાઈસ ચેરમેન (SVC) : બળવંત બાટી
- વાઈસ ચેરમેન (VC) : હાકમદાન ચારણ
- વહીવટી નિર્દેશક માનવ સંશાધન –રાજસ્થાન (ED-HR-RAJ): ગોપાલ સિંહ કીનિયા.
- વહીવટી નિર્દેશક માનવ સંશાધન ગુજરાત (ED-HR-GUJ): મનહરદાન ગઢવી
- વહીવટી નિર્દેશક મહિલા સશક્તિકરણ (ED-WE) : સુમિત્રા ગઢવી.
- વહીવટી નિર્દેશક /VC-Other States (VC/ED-OS): હરેશ ભાઈ ગઢવી
- વહીવટી નિર્દેશક /VC-NRI (VC-ED-NRI): લક્ષ્મણભાઈ જમંગ
- મુખ્ય સંચાલક અધિકારી (COO) : પી બી ગઢવી
- મુખ્ય નાણા અધિકારી (CFO) : કૈલાશ ગઢવી
ઉપ પ્રમુખ– કાર્યલક્ષી
- ઉપ પ્રમુખ -પરિયોજના અને આયોજન (VP-PRP): પૂર્વી અજય ઝૂલા
- ઉપ પ્રમુખ -સામાજિક–આર્થિક યોજનાઓ (VP-SOE): વિમલ મહેડું
- ઉપ પ્રમુખ -સ્વાસ્થ્ય કાળજી (VP-HLC): ડૉ રાજેશ ગઢવી
- ઉપ પ્રમુખ – યુવા અને સાંસ્કૃતિક આર્ટસ (VP-YCA): શૈલેષ ગઢવી
- ઉપ પ્રમુખ -સાંસ્કૃતિક વારસો અને સાહિત્ય (VP-HRL): ડૉ પ્રેમદાન ચરણ
- ઉપ પ્રમુખ- સમાજ કલ્યાણ (VP-SW): હરિ સિંહ ચારણ
- ઉપ પ્રમુખ- કારકિર્દી વિકાસ અને શિક્ષણ (VP-CRD): ભવાની સિંહ
- ઉપ પ્રમુખ- ફાયનાન્સ અને હિસાબ (VP-FNA): ઇન્દ્રજિત ટાપરીયા
Leave a Reply